Nathani khovani - 22 by Komal Joshi Pearlcharm in Gujarati Social Stories PDF

નથણી ખોવાણી - પ્રકરણ - ૨૨

by Komal Joshi Pearlcharm Verified icon in Gujarati Social Stories

રાત નાં એક વાગી ચૂક્યા હતા. અમોલ , ગૌતમ અને બા બૅન્ચ પર બેસી ને ડૉક્ટર ના બહાર આવવા ની રાહ‌ જોતા હતાં. અચાનક બા ઉભા થયા ખૂણા ની એક બૅન્ચ પર જઈ ને બેઠા અને માળા ફેરવવા લાગ્યાં. ...Read More