બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - 11

by Mewada Hasmukh Matrubharti Verified in Gujarati Novel Episodes

ખાલી મારા મોબાઇલ ને જ ખબર છૈકે દિવસ માં કેટલી વાર તારુ નામ સચઁ થાય છૈબસ કર યાર.. ભાગ. 11આજે સમય કરતાં વહેલા હું કોલેજ આવી ગયો..મારી આંખો માત્ર ને માત્ર મહેક ને જ શોધતી હતી...સમય, સમય કરતાં આગળ ...Read More