મધુબાલા: એક રહસ્યભર્યું મોહક સ્મિત

by Jigisha Raj in Gujarati Biography

વીતેલાં જમાનાની મશહૂર અભિનેત્રી કે જેના એક સ્મિતના આજે પણ લોકો કાયલ જ છે અને આજેય જેને વિશ્વની સૌથી સુંદર અભિનેત્રી તરીકે ઓળખવામાં આવે છે, એવી મધુરા સ્મિતની માલિકણ, મધુબાલા એટ્લે એક રહસ્યભરી જિંદગી અને સતત અનુભવાતી પીડા સામે ...Read More