અજાણ્યા પ્રદેશમાં

by Navyadarsh in Gujarati Love Stories

હસતી હસતી તે પોતાની ગીફ્ટ અમને બતાવતી હતી. પર્સ, કપડાં, ચોકલેટ, ચૂડીઓ, ઘડિયાળ, ફૂલો વગરે…. અમે પણ ક્યાં દુનિયા જોઈ હતી જે ખબર પડે કે ગીફ્ટ પણ માધ્યમ હોય દેહ સુધી જવા માટે. એક દિવસ રિદ્ધિ અમીને અને મને ...Read More