Trending Now Nidhi Bhavna Parmar Geeta Aarti Piya Shefali Deepak Singh Apexa Desai Parmar Rohini Raahi Hu Gujarati SMChauhan Dipal Parmar Darshita Babubhai Shah Ghanshyam Patel Bhavesh Er Bhargav Joshi Swatigrover Abbas khan Tinu Rathod _તમન્ના_ Heena Babariya Trending #quotes #gujarati #hugujarati #gujarat #writer #good #bharuch #openmic #writersnetwork #follow #goodreads #goodreadsindia #swatisjournal #event #indianwriter #postcard #रूपकीबातें #thoughtoftheday #writingcommunity #india View More... Filters Categories Blog Book-Review Dance Film-Review Folk Funny Good Evening Good Morning Good Night Hiku Jokes Microfiction Motivational News Poem Questions Quotes Religious Romance Shayri Song Story Thought Vatodiyo Viraj Whatsapp-Status #સમજો_તો_ઘણું_બાકી_જય_શ્રી_રામ status in Hindi, Gujarati, Marathi Home Bites #સમજો_તો_ઘણું_બાકી_જય_શ્રી_રામ Siddharth Maniyar posted an update Gujarati Thought 7 month ago પાની રે પાની તેરા રંગ કેસા જીસમે મિલાઓ લગે ઉસ જેસા મશહૂર કલાકાર મનોજ કુમારની ફિલ્મનું આ ગીત આજના સમયના માનવી પર લાગુ પડતું હોય તેમ લાગે છે. કયો માનવી ક્યારે પોતાનો રંગ બદલી કોની સાથે કેવો થઈ જાય તે સમજાતું નથી. આમતો પૃથ્વી પર રંગ બદલવા માટે કાચીંડો પ્રખ્યાત છે. કાચીંડો પોતાની જરૂરિયાત મુજમ રંગ બદલે છે. પણ તે અન્ય પ્રાણીઓને નીચા બતાવવા કે પછી હેરાન કરવાના આશયથી રંગ બદલતો નથી. પરંતુ આજનો માનવી પોતાના સ્વાર્થ માટે કોઈને નીચા બતાવવા તેમજ કોઈને હેરાન કરી પોતાનું સારું બતાવી આગળ જવા માટે રંગ બદલતો હોય છે. આપણી સામે સારું સારું બોલી બીજાની સામે પોતાના સ્વાર્થ માટે આપણું જ ખરાબ બોલતા આજનો માનવી અચકાતો નથી. #સમજો_તો_ઘણું_બાકી_જય_શ્રી_રામ #daytime Read More 17 Views Like 0 Comment Share Facebook Twitter Google WhatsApp 1 others like this post. Siddharth Maniyar posted an update Gujarati Thought 7 month ago ડુંગર પર ચઢવાવાળા નિચુ જોઇને ચાલતા હોય છે. .... પણ જ્યારે નિચે ઉતરતા હોયએ ત્યારે એકદમ ટટ્ટાર ચાલતા હોય છે. .. આ કુદરત નો નિયમ છે. એટલે જ કહેવાય છે કે, કોઈ ઝુકી ને ચાલતું હોય તો સમજવું કે ઉંચાઈ પર જવાના છે. ... અને કોઇ ટટ્ટાર ચાલતું હોય તો સમજવું કે નિચે આવી રહયા છે... ઉપરિક્ત પંક્તિ સાચી છે, પરંતુ આજના સાંપ્રત સમયમાં દરેક વ્યકિત ઉંચુ જોઈનેજ ચાલતી હોય છે. બધાને એમ કે ઉંચુ જોઈને ચાલવાથી આગળ વધવામાં મુશ્કેલી આવતી નથી. પરંતુ તેમને ઠોકર વાગે ત્યારેજ ખબર પડે છે કે, ઉંચુ જોઈને ચાલવાથી ફાયદો કશો થતો નથી પણ નુકશાન જરૂર થઈ છે. પણ વ્યકિત જ્યારે સ્વપ્ન ઉંચુ રાખે અને નમીને ચાલે છે ત્યારે કોઈ નુકશાન વિના જ વ્યક્તિ આગળ વધતો હોય છે. નમીને ચાલતા વ્યક્તિને અટકાવવા માટે ઉંચુ જોયને ચાલતા વ્યક્તિ હંમેશા આગળ જ હોય છે. #સમજો_તો_ઘણું_બાકી_જય_શ્રી_રામ Read More 9 Views Like 0 Comment Share Facebook Twitter Google WhatsApp 2 others like this post. Siddharth Maniyar posted an update Gujarati Thought 7 month ago આજના સાંપ્રત યુગમાં ડરની વ્યાખ્યા કંઇક અલગ છે. સામાન્ય રીતે ડર એટલે કોઈ કામ, વ્યક્તિ, સમય સંજોગથી આપણને દૂર રહેવાની ઈચ્છા એટલે ડર. પણ આજના આ યુગમાં કોઈને નીચે દબાવી દેવા કે પછી દાબમાં રાખવા માટે તમારી માટે ખોટી ઉપજાવી કાઢેલી વાતો લોકોને કહેવી અને તમારી છબી બગાળવાનો પ્રયાસ કરી કે પછી તમને ના કરેલા કામો માટે અથવા કરેલા કામોમાં સતત ખોટી ભૂલો કાઢી તમને નુકશાન પહોંચાડવાની વૃત્તિને ડર કહેવામાં આવે છે. #સંમજો_તો_ઘણું_બાકી_જય_શ્રી_રામ Read More 8 Views Like 0 Comment Share Facebook Twitter Google WhatsApp 1 others like this post. × Login to Your Account Continue with Google Continue with Google OR Login x Start Writing View Stories You Are Successfully Logged In. × Verification Verify Resend OTP × Download App Get a link to download app Send SMS Please enable javascript on your browser
Trending #quotes #gujarati #hugujarati #gujarat #writer #good #bharuch #openmic #writersnetwork #follow #goodreads #goodreadsindia #swatisjournal #event #indianwriter #postcard #रूपकीबातें #thoughtoftheday #writingcommunity #india View More... Filters Categories Blog Book-Review Dance Film-Review Folk Funny Good Evening Good Morning Good Night Hiku Jokes Microfiction Motivational News Poem Questions Quotes Religious Romance Shayri Song Story Thought Vatodiyo Viraj Whatsapp-Status #સમજો_તો_ઘણું_બાકી_જય_શ્રી_રામ status in Hindi, Gujarati, Marathi Home Bites #સમજો_તો_ઘણું_બાકી_જય_શ્રી_રામ Siddharth Maniyar posted an update Gujarati Thought 7 month ago પાની રે પાની તેરા રંગ કેસા જીસમે મિલાઓ લગે ઉસ જેસા મશહૂર કલાકાર મનોજ કુમારની ફિલ્મનું આ ગીત આજના સમયના માનવી પર લાગુ પડતું હોય તેમ લાગે છે. કયો માનવી ક્યારે પોતાનો રંગ બદલી કોની સાથે કેવો થઈ જાય તે સમજાતું નથી. આમતો પૃથ્વી પર રંગ બદલવા માટે કાચીંડો પ્રખ્યાત છે. કાચીંડો પોતાની જરૂરિયાત મુજમ રંગ બદલે છે. પણ તે અન્ય પ્રાણીઓને નીચા બતાવવા કે પછી હેરાન કરવાના આશયથી રંગ બદલતો નથી. પરંતુ આજનો માનવી પોતાના સ્વાર્થ માટે કોઈને નીચા બતાવવા તેમજ કોઈને હેરાન કરી પોતાનું સારું બતાવી આગળ જવા માટે રંગ બદલતો હોય છે. આપણી સામે સારું સારું બોલી બીજાની સામે પોતાના સ્વાર્થ માટે આપણું જ ખરાબ બોલતા આજનો માનવી અચકાતો નથી. #સમજો_તો_ઘણું_બાકી_જય_શ્રી_રામ #daytime Read More 17 Views Like 0 Comment Share Facebook Twitter Google WhatsApp 1 others like this post. Siddharth Maniyar posted an update Gujarati Thought 7 month ago ડુંગર પર ચઢવાવાળા નિચુ જોઇને ચાલતા હોય છે. .... પણ જ્યારે નિચે ઉતરતા હોયએ ત્યારે એકદમ ટટ્ટાર ચાલતા હોય છે. .. આ કુદરત નો નિયમ છે. એટલે જ કહેવાય છે કે, કોઈ ઝુકી ને ચાલતું હોય તો સમજવું કે ઉંચાઈ પર જવાના છે. ... અને કોઇ ટટ્ટાર ચાલતું હોય તો સમજવું કે નિચે આવી રહયા છે... ઉપરિક્ત પંક્તિ સાચી છે, પરંતુ આજના સાંપ્રત સમયમાં દરેક વ્યકિત ઉંચુ જોઈનેજ ચાલતી હોય છે. બધાને એમ કે ઉંચુ જોઈને ચાલવાથી આગળ વધવામાં મુશ્કેલી આવતી નથી. પરંતુ તેમને ઠોકર વાગે ત્યારેજ ખબર પડે છે કે, ઉંચુ જોઈને ચાલવાથી ફાયદો કશો થતો નથી પણ નુકશાન જરૂર થઈ છે. પણ વ્યકિત જ્યારે સ્વપ્ન ઉંચુ રાખે અને નમીને ચાલે છે ત્યારે કોઈ નુકશાન વિના જ વ્યક્તિ આગળ વધતો હોય છે. નમીને ચાલતા વ્યક્તિને અટકાવવા માટે ઉંચુ જોયને ચાલતા વ્યક્તિ હંમેશા આગળ જ હોય છે. #સમજો_તો_ઘણું_બાકી_જય_શ્રી_રામ Read More 9 Views Like 0 Comment Share Facebook Twitter Google WhatsApp 2 others like this post. Siddharth Maniyar posted an update Gujarati Thought 7 month ago આજના સાંપ્રત યુગમાં ડરની વ્યાખ્યા કંઇક અલગ છે. સામાન્ય રીતે ડર એટલે કોઈ કામ, વ્યક્તિ, સમય સંજોગથી આપણને દૂર રહેવાની ઈચ્છા એટલે ડર. પણ આજના આ યુગમાં કોઈને નીચે દબાવી દેવા કે પછી દાબમાં રાખવા માટે તમારી માટે ખોટી ઉપજાવી કાઢેલી વાતો લોકોને કહેવી અને તમારી છબી બગાળવાનો પ્રયાસ કરી કે પછી તમને ના કરેલા કામો માટે અથવા કરેલા કામોમાં સતત ખોટી ભૂલો કાઢી તમને નુકશાન પહોંચાડવાની વૃત્તિને ડર કહેવામાં આવે છે. #સંમજો_તો_ઘણું_બાકી_જય_શ્રી_રામ Read More 8 Views Like 0 Comment Share Facebook Twitter Google WhatsApp 1 others like this post.