× Popup image

#માનસિક status in Hindi, Gujarati, Marathi

  • #worldmentalhealthday #mentalhealth #healthylife #માનસિક #સ્વાસ્થ્ય #મન

    World mental health day
    વિશ્વ માનસિક સ્વાથ્ય દિવસ

    ભાગદોડ ને stress ની છે આજ ની life
    ઘેરી લે છે મન ને એ depression site
    ઉપાય છે એક accept who you are

    સોશ્યિલ મીડિયા માં છે different stage
    નાના પ્રોબ્લેમ માં લેવાય છે suicide step
    તો કોશિશ કરો સમસ્યા માટે ask for help

    ક્યાંક કયારેક બદલાય છે thinking mood
    બની પણ શકે હોઈ કોઈ ની grief નું root
    સુધરી શકે એ મૂડ, એક વાર કરો talk about

    થઈ ગયું હોય જીવવા માટે કશાક નું addiction
    કયારેક Self harm માં દેખાય છે એ reaction
    તો જરૂરી છે એમાં relaxation ને meditation

    Mentally strong can win any battle