× Popup image

#તમે status in Hindi, Gujarati, Marathi

  • ®®®®®®®#ખોટું ©©©©©©©©
    આખો દેશ આજે કોરોના જેવી મહામારી થી લડી રહ્યો છે ક્યાંક તો એવું #ખોટું થયું છે સાહેબ કે આજે કુદરત આપણાથી નારાજ થઈ ગયો છે. જેની સજા આજે સમગ્ર વિશ્વ ભોગવી રહ્યું છે આજે માણસ જ માણસ ને મળવા ના લાયક નથી રહ્યો તો તેથી વધારે #ખોટું શું હોઈ શકે. હવે જો આપણે જ નહિ સમજીએ આપણે આપણી જ સુરક્ષા નહીં કરીએ તો આથી પણ વધારે ભયંકર #ખોટું થતા નહિ અટકાવી શકીએ....
    {#ચીન નો બહિષ્કાર હું કરૂ છું}
    ..................(#તમે #કરશો ?).....................
    ..................•••khatri•••........................

  • #તમે ને અમે....

    તાવમાં ઠર્યા તમેં ને...
    તપ્યા અમે...

    દિલથી યાદ કરો તમે ને....
    રૂબરૂ આવી જઈએ અમે....

    નીંદરમાં તમે ને...
    ઝબકતાં અમે...

    ભરપેટ ખાધું તમે ને...
    ને અકળામણ અમને...

    સંતોષ મળતો તમને ને...
    તરસ્યાં રહી જતાં અમે...

    નવરાશ નહીં તમને...
    ને થાક લાગે અમને...

    વરસાદ માં ભીંજાય તું...
    ને થથરતાં અમે...

    તું ખડખડાટ હસતો ને...
    ને પેટમાં દુખે અમને...

    મંજિલ મળી ગઈ તમને...
    ચાલી નીકળ્યાં'તા રાહ પર અમે...

    હરેક ફળ મળ્યાં તમને...
    ને ધીરજ રાખી બેઠાં'તા અમે...

    કસમો આપતા રહ્યા તમે ને...
    નિભાવતા ગયા અમે...

    વિશ્વાસ છે તમને...
    એનો અનુભવ કરાવતા ગયા અમે...

    રિસાય બેસતા તમે ને...
    મનાવતા રહ્યા અમે...

    મુલાકત થઈ જતી તમારી ને...
    રાહ જોતા રહી જતા અમે...

    યાદોમાં ડૂબી જતાં તમે ને...
    ખોવાઈ જતાં અમે...


    મૌન રહેતાં તમે...
    તોય જાણી લેતાં અમે...

    સફળ તમે થતાં ગયા ને...
    કસોટીઓ આપતાં રહ્યા અમે...

    ઠોકરો ખાતાં તમે ને...
    ઘા મળતાં ગયા અમને...

    દુઃખી થતાં રહ્યાં તમે ને..
    આસુંડા વ્હાવતા રહી ગયા અમે...

    ભૂલો કરતા ગયા તમે ને...
    એ ભોગવતા ગયા અમે...

    સિદ્ધિઓ મળતી રહી તમને ને...
    મહેનત કરતા રહ્યાં અમે...

    કળી ન શક્યા તમે...
    તો લખતાં થઈ ગયા અમે...

       #સાંઈ સુમિરન....