આજે તો છેતરાઈ ગયો.હાઇવે ટૉલ ટેક્સ ભરવો પડ્યો ૨૪૦ રૂપિયા 😭
જો કે જન્મ્યા પછી હર હંમેશ છેતરાતો જ આવ્યો છું.
- 🙏-
- वात्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111928801
वात्सल्य 2 weeks ago

રિટન ટોલ ટેક્સ ના બાબતમાં ટોલ કર્મી જૂઠું બોલી રિટન આવ્યા પછી પાછો બોલી ફરી ગયો કે મેં આવું કીધું જ નથી. અમારે ઝઘડો થયો...જૂઠ કેમ બોલ્યો? CCTV બતાવ ટૉ ના બતાવ્યું કે ના આવ્યો. માટે લેટ તો લેટ પણ સ્પષ્ટતા કરી પછી જ ટોલ ટેક્સ ભરો 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now