કસુંબલ તમારું રુપ કેવું...?
મારા શબ્દો મદહોશ થયા છે,
જે રસ્તેથી નીકળ્યા ને તમે
ત્યાં કેટલાંય બેહોશ થયા છે....!!!
💟
#બેહોશ
#તમે

Gujarati Quotes by VIDHI_MISTRY : 111515866

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now