આખી રાત હું અને તારી છબી વાત કરતાં,
એકલતામાં પણ પ્રણયની પળો ગુજારતાં!

એકબીજાની યાદમાં ધૂપની જેમ બળતાં,
આજ તો છે આપણા પ્રેમની વાર્તા!

-કુંજદીપ

Gujarati Romance by Kinjal Dipesh Pandya : 111504511

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now