જ્યારે હોય મુશ્કેલી ને યાદ તારી આવે
  ના વીશરું તને  તોય યાદ તારી આવે
દુઃખ માં હોય સંગાથ તો યાદ ન કોઈ ની આવે
સુખ માં હોય સંગાથ તો થાય ડબલ આનંદ
તું છું નહીં તો આજે હું ના હોત
તું જ મારો હોસ્લો 6એ ને તેજ મારી ઉડાન છે
તું જ મારા માટે મારા થી લડે છે ને તું જ મને ગમે છે

Gujarati Whatsapp-Status by Kina Parmar : 111499128

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now