અવસર તો બધાને મળે છે જીવનમાં
ઉત્સાહી બનીને જીવન જીવવાનો
કોઈક તો ઉત્પ્રેરક રહયું હશે જીવનમાં
ચુકાવજો ઋણ એનું યાદ કરી સદા
#ઉત્સાહી

Gujarati Blog by Firdos Bamji : 111492376

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now