કંઈ જ કાયમી નથી. જિંદગી પણ ક્યાં કાયમી છે! સંબંધો હોય ત્યારે કેવી રીતે જિવાય છે એના કરતાં પણ વધુ મહત્ત્વનું એ હોય છે કે સંબંધો ન હોય ત્યારે એ કેવી રીતે જીરવાય છે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

Gujarati Quotes by Krishnkant Unadkat : 111491918

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now