ઉદાસી આવી જાય તો પણ ઉદાસીને ‘દાસી’ની જેમ રાખો, જે તમને આધીન હોય. ઉદાસી જો રાણી બની જશે તો તમને ગુલામ બનાવી દેશે. ઉદાસી હટાવતા આવડે તો જ ઉત્સાહિત રહી શકાય.   
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

Gujarati Quotes by Krishnkant Unadkat : 111489614

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now