Prem_222:
#blog #shayri #story #Romance #love
#quote #microfriction


બહું જ આંકી હતી કિંમત એમણે અમારા પ્રેમની !

મારી એક પણ નજરને ના ચૂકતા દરેક પ્રણામ સ્વીકાર્યા હતા,
દરરોજ સપના સેવી સેવીને મારા કોડ એમણે કાંડાર્યા હતા,
બહું જ આંકી હતી કિંમત એમણે અમારા પ્રેમની !

પહેલી મુલાકાત હું શું વર્ણવુ એવા તો સંજોગ આણ્યા હતા,
મારા મનમાં બનેલા મુલાકાતના એ સંજોગો જ અણધાર્યા હતા,
બહું જ આંકી હતી કિંમત એમણે અમારા પ્રેમની !

કાન રાધાની એ રાસ લીલા સાંભળતા જ મનમાં અમે રમ્યા હતા,
સમય એવો જ હતો કે ભાગવત પારાયણ અમે બને સાથે પામ્યા હતા,
બહું જ આંકી હતી કિંમત એમણે અમારા પ્રેમની !

સમયની આ રમત તો જુઓ નહીં પારાયણ થયો વિરહ રાધાનો,
ચાલી નીકળ્યો એના કર્મ માં કોણ જાણ્યું કેવો રહ્યો વિરહ કાનનો,
બહું જ આંકી હતી કિંમત એમણે અમારા પ્રેમની !

સમય સમય ની થપાટ ભોગવતા કેવા તો પડયા અમે વિખૂટા,
ભાંગી પડયો સંબંધ એ પ્રેમી પંખીડાનો આજે દિલ બંને ના
અતુંટા,
બહું જ આંકી હતી કિંમત એમણે અમારા પ્રેમની !

શાંત ચિત મગ્ન થયો એ અંતર મનમા સમાયો અમારો મનવો,
જયારે જ્યારે બેસીએ એકાંતમાં એકમેક ની નિકટ હોય મનવો,
બહું જ આંકી હતી કિંમત એમણે અમારા પ્રેમની !

#શાંત

Gujarati Poem by Prem_222 : 111464087
Prem_222 4 years ago

આભાર મિત્રો.. 🙏🙏🙏

Priyan Sri 4 years ago

https://www.matrubharti.com/bites/111464887

Prem_222 4 years ago

Bahot કુછ ખાસ હોતા હે.. જરા is link pe jake logo कहा कुछ खास देखिए.. App bhi कुछ खाश likhiye...

Priyan Sri 4 years ago

पहली बारिश में 💦 कुछ ख़ास है क्या 😉

Prem_222 4 years ago

આભાર દ્રષ્ટિ જી.. 🙏🙏🙏🙏

Prem_222 4 years ago

આભાર ખુશી દીદી.. 🙏🙏🙏

Prem_222 4 years ago

આભાર કનુ ભાઈ.. 🙏🙏🙏

Prem_222 4 years ago

આભાર હાર્દિક ભાઈ 🙏🙏🙏

Prem_222 4 years ago

આભાર ગીતાજી 🙏🙏🙏

Prem_222 4 years ago

https://www.matrubharti.com/bites/111464787 पहली बारिश का शेर लिखो सब अपना अपना बनाया हुआ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now