ઉડવાનુ હતુ એને આકાશમાં કાલે
આજે અભિમાન બહુ હતુ
ઘણી મોટી પણ હતી અને ઉંચે પણ ગઈ
એટલે નીચેના બધા તુચ્છ લાગવા માંડ્યા
બધાની નજર એના થકી જ રહી
એટલામાં જ નીચેની જ
એક નાની પતંગે
એ અભિમાની પતંગને
ખૂબ ઉંચે થી જ વીંધી નાખી.

#પતંગ
...............#M .G.Gauswami

Gujarati Thought by મનીષ ગૌસ્વામી : 111441254

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now