#કટાક્ષ #પ્રેમ #વર્તુળ #lovestory #loveshayari #kalamnasathavare

કટાક્ષ

એનો કટાક્ષ પણ એમ હતો
શબ્દો મૌન ને હિબકે ડૂમો હતો..

પ્રેમ ની આકૃતિ માં પરિઘ નહતો
છતાંય એના વર્તુળ માટે પરિકર નડતો..

Gujarati Shayri by કલમ ના સથવારે : 111431297

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now