ભારતનો પશ્ચિમ છેડો...
એક અનેરો વિશ્વકક્ષાએ ઉભરતો પ્રદેશ.
પોતાના અલગ અંદાજ થી આગવી ઓળખ ધરાવતો પ્રદેશ.
'ગુજરાત'
એક અનોખી સંસ્કૃતી અને સમૃદ્ધિ નો સમન્વય.
સમૃદ્ધ ઇતિહાસ અને અનેક વિરપુરુષો નો પ્રદેશ.
'ગુજરાત'
જય જય ગરવી ગુજરાત

#ગુજરાતગૌરવદિવસ #ગુજરાત_સ્થાપના_દિવસ

- YashKrupa
- Shital Goswami (Krupali)

Gujarati News by Shital Goswami : 111418119

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now