#આકૃત્તિ
થોડી જાન શું પૂરી ખુદાએ આકૃતિમા, એ તો મમતામયી પૂતળી થઈ ગઈ .
છોડી દીધા ભગવાન મે હવે , હું આ આકૃતિ (માં) ને પૂજતી થઈ ગઈ.
પ્રેમ વ્હાલ ના સંબધો ના બંધન માં ... ખુદાની બનાવટ બની , ખુદાને જ સામે ઝૂકવતી થઈ ગઈ.
છોડી દીધા ભગવાન મે હવે , હું આ આકૃતિ (માં )ને પૂજતી થઈ ગઈ.
ખુદાની સૌથી શ્રેષ્ઠ (આ કૃતિ) .. આકૃતિ ...- ( માં )