પોતાની અંતિમ ક્ષણે,
આ માનવી પાપો ગણે.
આખી જિંદગી પૈસા પાછળ દોટ ભણે,
ને વળી હિસાબ રાખે ક્ષણે ક્ષણે.#અંતિમ
લિ.ભાવેશ રાવલ

Gujarati Thought by Writer Bhavesh Rawal : 111392247

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now