કર્ણ બન્યો મૃત્યુંજય,
અંતિમ ચરણમાં બન્યો વિજય.
અદમ્ય સાહસ થી લડ્યો એ શ્રાપિત યોદ્ધો,
અંતે શ્રાપો પાપો સ્વીકારી બની ગયો અજય.#અંતિમ
લિ.ભાવેશ રાવલ

Gujarati Motivational by Writer Bhavesh Rawal : 111392245

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now