ખબર નથી પણ કોઈ ને જાણે અજાણે મીસ કરી રહ્યો છું કોઈ સંબંધ કે ઓળખાણ ન હોવા છતા લાગણીમાં વહી રહ્યો છું, નામ નથી કોઈ આ સંબંધનું કે હજું અસ્તીત્વ પણ નથી પણ ભાવી ને જોઈ રહ્યો છું
Raajhemant

Gujarati Poem by Hemant Pandya : 111392232
Hemant Pandya 4 years ago

યું આર મોસ્ટ વેલકમ એન્ડ થેકસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now