જીવન નું કોઈ અંતિમ ધ્યેય નથી હોતું
કરેલું કર્મ ક્યારેય વ્યય નથી હોતું
જીવી લો દરેક આશા ઉપર દોસ્તો
મરણ પણ ઝીંદગી નું આખરી સત્ય નથી હોતું
@રાજ

Gujarati Whatsapp-Status by Tr. RAJ KHARA : 111392230

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now