તારી સાથે ની પહેલી મુલાકાત યાદ છે
સાથ વિતાવેલી હર એક ક્ષણ યાદ છે

ન હતું મળવા નું આપણા નસીબ માં
છુટા પડ્યા હતા આપણે જે પળ માં

જોયું હતું જ્યારે પલટી ને તેં મારી તરફ
એ તારી હસીન #અંતિમ ઝલક યાદ છે

#અંતિમ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111392224

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now