જીવન ઘણું નાનું છે...
તારા સાથ વિના ખૂબ લાંબુ
લાગે છે..
તું મારી ઈશ્વર પાસે માગેલી અંતિમ ઈચ્છા છે..
ઈચ્છું છું... જીવન ના દરેક ક્ષણ તારી સાથે વિતાવવાનું..
જીવન ની અંતિમ શ્વાસ તારા સાથે લેવા માંગુ છું..
:Urmi chauhan
#અંતિમ

Gujarati Whatsapp-Status by Urmi Chauhan : 111392157

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now