#અંતિમ

અકથિત હોય છે, દર્પણ મહીં સૌંદર્ય,
બદલાતા પ્રવાહો નું, પ્રાકૃતિક સૌંદર્ય;

કાળ કોળિયો કરી રહ્યો છે, હયાત ને,
પંચ ભૂતાત્મક અંતિમ, પરિવર્તિત સૌંદર્ય;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111392156

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now