#અંતિમ

નબળો કહી ખુદને રોક નહીં,
શ્વાસે શ્વાસે તું ખુદને જોક નહીં,
પહેલ કરી ડગલું તો ભર રાહમાં,
અંતિમ ચરણને ત્રાજવે તોલ નહીં.

Gujarati Blog by

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now