#અકથિત

જીવનની ગતિને વેગ આપવા
ખળખળ વહેતું જળ કહે
ચાલતા રહો મારી જેમ,

જીવનમાં શાંતિ ની પ્રેરણા આપવા
અકથિત શાંત જળ
સંદેશો આપે છે સાચવી લો મને

Gujarati Thought by Jigna : 111391704

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now