અનોખીપ્રિત...

સાંભળવી છે?

અનોખીપ્રિતની નોખી કહાની???

Gujarati Questions by Kamlesh : 111388697
______ 4 years ago

Ha...aa ekdum sachu ho...

Kamlesh 4 years ago

વર્ષાજી,આપની પાસે એક લાખ રૂપિયા છે, હવે આપ યુએસ જવાના છો તો એ રુપિયા ત્યાં કામ લાગે એના માટે શું કરશો? ડોલરમાં રુપાંતરીત કરશો. બરોબરને? તો બસ અહિંયાની ધન લક્ષ્મીને દાનમાં રુપાંતરીત કરી પરલોકમાં એજ લક્ષ્મીની કૃપા સાથે જીવ પૃથ્વીલોકથી યમલોક સુધીની યાત્રા સુખદ રીતે પૂર્ણ કરશે... આમ લક્ષ્મી કૃપા ત્યાંય અનિવાર્ય છે.... નહિતર ગરુડપુરાણનું જીવયાત્રાનું વર્ણન જાણો છો ને? હા હા હા

Kamlesh 4 years ago

પોસ્ટ મૂકાઇ ગઇ છે...

Kamlesh 4 years ago

અવશ્ય

Ravina 4 years ago

હાલો બેઠા... કરો શરૂ...

Kamlesh 4 years ago

લક્ષ્મીકૃપા તો ત્યાંય અનિવાર્ય છે...

______ 4 years ago

Tya paisa ni jarur j nahi ne

Kamlesh 4 years ago

કાલથી શુભારંભ...

Kamlesh 4 years ago

કાલથી હો..

Kamlesh 4 years ago

ચોક્કસ

Jignasha Parmar 4 years ago

Haha hri...😂😂😝😅😅😅

Devesh Sony 4 years ago

હા... બિલ્કુલ સાંભળવી છે ભાઈ... 🤗 નેકી ઔર પૂછ પૂછ...

Kamlesh 4 years ago

હા હરિ... એમના જેવું કોઇ જ નહીં... અને એમાં રડવાનું ના હોય.. ગૌવરવાંગીત થવાનું હોય... હિનાજી...

Kamlesh 4 years ago

ના ના.... આપણે તો કાચી માટી જેવા હરિ... ચાકડે તો આપણે જ ચઢવાનું રહ્યું... અને પાત્રતામાં પરિણમવાનું...

HINA DASA 4 years ago

હરિ હવે હું રોઈ પડીશ હો

હરિ... 4 years ago

ભલે... to.. એવું સમજી લઈશ કે. Dida જેવું કોઈજ નથી દુનિયામાં... 😇😍😍🎊🎊

Kamlesh 4 years ago

હા હા...

Kamlesh 4 years ago

એ તો હું ય એ જ વિચારું છું...

હરિ... 4 years ago

આપણને બેસાડશે m લાગે મને તો... 😜😜

Kamlesh 4 years ago

હા હા હા.... આનું પુરુષવાચક મળે જ નહીં આ સચરાચરમાં હરિ.... માયા એ માયા જ રહે...

હરિ... 4 years ago

તમે આવતીકાલ khyu મેતો એ જ સમજુ છું..

હરિ... 4 years ago

Ha.. બટાકા રીંગણાં એવું મળી રહે છે

Kamlesh 4 years ago

અહિંયા તો કાલની જ વાત હતી હરિ... પ્રશ્ન તો જુઓ હિનાજીનો...

હરિ... 4 years ago

Ha.. તો આ જ મોટાભાઈ છે 😝😂😂

HINA DASA 4 years ago

કુંભરના ચાકડા પર તું બેઠો છે કે અમને બેસાડ્યા છે

હરિ... 4 years ago

Ha... ગઈકાલની ખબર છે આવતીકાલ ની naiii હો... મોટાભાઈ

HINA DASA 4 years ago

ગૂઢભાયા

હરિ... 4 years ago

Aa ગૂઢમાયા નું male વર્જન જે હશે તે તમે છો મોટાભાઈ... 😛😝😂😂 મને તો નથી લગતા ગૂઢમાયા hinadii

Kamlesh 4 years ago

આ લોકડાઉનમાં આવું બધું મળી રહે છે??? હેં હરિ...??

Kamlesh 4 years ago

જુઓ હિનાજી... હરિને પણ કાલની ખબર છે...

હરિ... 4 years ago

સવારે સાદી ખીચડી ને રીંગણ બટાકા નું શાક ભાખરી કઢી ને લીંબુનું અથાણું બપોર મેગી ને સાંજે વઘારેલી ખીચડી કઢી ને હાંડવો

Kamlesh 4 years ago

એ તો આપ જ જાણો... ગૂઢમાયા...

Kamlesh 4 years ago

હા હા હા...

HINA DASA 4 years ago

બોલો મારી પાસે ક્યાંથી

હરિ... 4 years ago

Hina di ને સામે કર્યા 😝😂

હરિ... 4 years ago

હાહાહા... સહદેવ જી હવે થપ્પો આપે છે બાય બાય ચારણી જેવું કંઈક આવતું ને એમ

Kamlesh 4 years ago

હરિ... કાલે શું જમ્યા હતાં???

Kamlesh 4 years ago

આપણે તો કલ્પનાઓમાં રહેવા વાળા...

Kamlesh 4 years ago

વાસ્તવિકતા વાળું બધું તો હિનાજી પાસે મળે હરિ...

Kamlesh 4 years ago

કાલ ની જાણ તો સૌ કોઇ પાસે છે... એમાં નવું શું?

હરિ... 4 years ago

હા.. પણ મારે તો તમારી અનોખીપ્રીત વાળી કહાની સાંભળવી છે વાસ્તવિક

Kamlesh 4 years ago

હા હા... હા ને... એ તો ભોળો જ જાણે...

HINA DASA 4 years ago

વાહ સહદેવ જી તમને કાલની પણ ખબર છે પાકા જ્યોતિષ

Kamlesh 4 years ago

હા ને...

હરિ... 4 years ago

મોટાભાઈ એ તો તમને જ ખબર ને તમે કેટલુંક ભેગું કર્યું છે ભાગ્યમાં હાલ સુધીમાં.. 😝😂

Kamlesh 4 years ago

કહાની જ હો ને... એને વાસ્તવિકતા સાથે કોઇ સંબંધ નહી.. અને હા "આવતી કાલ"થી શરુ કરીયે...

Kamlesh 4 years ago

આપણી પાસે તો હોય શું ને લઇ જવાનું શું??? હા હા હા હા

હરિ... 4 years ago

હેં... !?? સાચે સાચો જવાબ....?? તો હવે અનોખીપ્રીત ની કહાની કહો 😝😛

Kamlesh 4 years ago

એક શેઠ હતા એ લઇ ગયા હતા....

Kamlesh 4 years ago

તો કાલથી વાર્તા શરુ હો ને...

હરિ... 4 years ago

Kon લઇ ગયું.. !? કેટલા લઇ ગ્યા કેવી રીતે લઇ ગ્યા...??

Kamlesh 4 years ago

ચાલો સહી જવાબ...

Kamlesh 4 years ago

રુપિયા સાથે કેવી રીતે લઇ જવાના...? પ્રશ્ન એ છે... કેટલાય લઇ ગયા છે સાથે... એટલે પુછું છું...

હરિ... 4 years ago

સારાં કર્મો kari લેવાના રૂપિયાથી કર્મો થકી રૂપિયા સાથે લઇ જવાય

હરિ... 4 years ago

જે રૂપિયા હોય એનાથી પુણ્ય કમાઈ લેવાના અંતિમસમયમાં કામ આવે

હરિ... 4 years ago

હવૅ.. 😝😂

HINA DASA 4 years ago

હાહાહા

Kamlesh 4 years ago

હા હા હા... કંઇ પણ

હરિ... 4 years ago

સાથે ઠાઠડીમાં બાંધી ને vil કરી ને લખી દેવાનું કે mari કમાઈ mari સાથે ચિતામાં બાળી દેજો.. 😇😝😂😂😂

Kamlesh 4 years ago

સાર્વજનિક હોય ત્યાં પુછવું તો પડે જ ને...હા હા

Kamlesh 4 years ago

મૃત્યુ બાદ પૈસાને સાથે કેવી રીતે લઇ જવા???

હરિ... 4 years ago

Ha.. પૂછો

Kpj 4 years ago

Are ema pu6vanu hoy bhai ?

Kamlesh 4 years ago

તો પ્રશ્ન કરું પહેલાં???

HINA DASA 4 years ago

હા બોલ હાલ એ તો તે કહી જ નથી

Kamlesh 4 years ago

તો એક નાનકડા પ્રશ્નનો ઉત્તર આપો પહેલાં,ચાલો...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now