ઓ કાન્હા...

પાનખરમાં પણ વસંત આપજે,

મારા મિત્રોને સદા ખુશીની દુનિયા આપજે.

- પરમાર રોહિણી " રાહી "
#વસંત

Gujarati Shayri by Rohiniba Raahi : 111388204

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now