સ્ત્રીઓની એક બહુ ગંભીર આદત છે

જેની સામે જંગે ચડે,
તેને તો મુશ્કેલી કરે જ
ને કોઈપણ કિંમતે જીતે...

તો

જેની સાથે લાગણીઓ વણે,

તેના તો શા હાલ કરી શકે..!!

Gujarati Thought by Riddhi Patoliya : 111387063

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now