#પ્રારંભ

હર એક પ્રારંભ નો, અંત પણ હોય છે,
આદિ મધ્ય માં કદીક, અદભૂત હોય છે,

પરિવર્તન છે ખેલ , પ્રકૃતિ માં ખરેખર આ,
દરેક પરિસ્થિતિ નો ,છેલ્લે અંત હોય છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111386943

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now