કહેવું તો ઘણુંય છે
પણ બોલવાની શરૂઆત કરે કોણ ?
મળવા માટે હૈયું ઉછાળા કરે
પણ મળવાની રજૂઆત કરે કોણ ?
બેય હૈયા આમ વ્યાકુળ વ્યાકુળ
પ્રેમભર્યા સ્પર્શની શરૂઆત કરે કોણ ?
✍️મરીચિ

#પ્રારંભ

Gujarati Whatsapp-Status by Kiran Rathod : 111386873
Mukesh Chandpa 4 years ago

વાહ ખુબ સરસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now