#પ્રારંભ

પ્રજ્જવલિત રહેવું , પ્રારંભ આત્મ ચેતનામાં,
સદૈવ ચૈતન્યમય વિલાસમાં, ભાવ ચેતના માં;

પુરુષાર્થ કરવાનો હોય છે, સદાય પ્રકૃતિમાં,
સકામ નિષ્કામ ભાવે, પ્રારંભ કર્મ ચેતના માં;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111386843

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now