शुभं करोतु कल्याणमारोग्यं धनसंपद:!
शत्रुबुध्धिविनाशाय दीपज्योतिर्नमोडस्तु ते !!

હે દીવા ની જયોત ! તું શુભ તથા કલ્યાણ કરે છે તેમજ આરોગ્ય અને ધનસંપતિ ની રક્ષા કરી શત્રુઓ ની બુદ્ધિ નો વિનાશ કરે છે દીપ જયોતિ ને નમન કરું છું
Anil Mistri

Gujarati Religious by Anil Mistry https://www.youtube.com/c/BHRAMGYAN : 111386278

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now