પ્રેમ મા દગો આપવો નો પ્રારંભ
તે કર્યો છે..
તેનો અંત હવે મારી નફરત
થી થશે...
#પ્રારંભ
લી:જય મોદી

Gujarati Hiku by Jay Modi : 111386168
Varsha Shah 4 years ago

પણ સારા અર્થ નું લખજો જરૂર હોં!

Jay Modi 4 years ago

Okk and thank you

Varsha Shah 4 years ago

જય ભાઇ , મારી સમજ પ્રમાણે ધ્યાન દોરે છું.

Varsha Shah 4 years ago

પ્રારંભ શબ્દ નેગેટિવ અર્થમાં ના પ્રયોજાય તો સારું. સારી વાતની શરૂઆત એટલે પ્રારંભ,' પ્રકૃષ્ટેન આરંભ' = પ્રારંભ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now