ધંધો ન કોઇ ગમતો, ના નોકરી ગમે છે,
કે જ્યારથી, અમોને એક છોકરી ગમે છે !

એનો જ એક ચહેરો ઘૂમ્યાં કરે મગજમાં,
ના ઘર મને ગમે છે, ના ઓસરી ગમે છે !

ટી શર્ટ, જીન્સ પહેરેલી, બહેનપણીઓ વચ્ચે –
પંજાબી ડ્રેસ સાદો, ને ઓઢણી ગમે છે.

સખીઓની સંગ જ્યારે એ ખાય શીંગ ખારી,
ફેંકે છે જે અદાથી, એ ફોતરી ગમે છે !,,,,@

Gujarati Shayri by Abbas khan : 111383088
Bhavesh 4 years ago

Ohooo su vat chhe bhai

... Dip@li..., 4 years ago

વાહ વાહ 👌👏

Abbas khan 4 years ago

21 દિવસની હોમ જેલ ...નગમતું ગમાડવું પડે ને ગમતું બધું છૂટી જાય....માગ્યું હતું ગુલાબ..ને ફૂલ કરેણ નું મળી જાય..😄😄😄

Abbas khan 4 years ago

Thank you so much..Dipali ji..😄

... Dip@li..., 4 years ago

હાલ માં કોરોના ના કારણે તમારે ઘર અને ઓસરી ગમાડવા જ પડશે 😁

... Dip@li..., 4 years ago

Wah Wah kya baat hai 😂👍👍👍👍

Abbas khan 4 years ago

ખુબખુબ આભાર. અનિલભાઈ..💐💐

Anil Ramavat 4 years ago

Wah Abbas Bhai.. 👌👏👏

Abbas khan 4 years ago

Thank you..sangita ji..

Abbas khan 4 years ago

ધન્યવાદ..ખુશી જી...🙏

Abbas khan 4 years ago

ખૂબ ખૂબ આભાર....શેફાલી બહેન...🙏

Shefali 4 years ago

આહા.. 👌🏼👌🏼

Abbas khan 4 years ago

ખૂબ ખૂબ આભાર....બહેન. .🙏

Tinu Rathod _તમન્ના_ 4 years ago

વાહ.. ભાઈ.. વાહ..

Abbas khan 4 years ago

Thank you... Brother...💐

Abbas khan 4 years ago

ખૂબ ખૂબ આભાર..વિદ્યા જી..🙏

Abbas khan 4 years ago

ખૂબ ખૂબ આભાર..કનુભાઈ..💐

Vidya 4 years ago

Waahhh waahhh

Abbas khan 4 years ago

Thank you..Big. Brother..💐

Abbas khan 4 years ago

Thank you..Jay bhai...💐

Abbas khan 4 years ago

Thank you..Geeta ji. 💐

Jay _fire_feelings_ 4 years ago

વાહ વાહ,, 👌👌

Parmar Geeta 4 years ago

ઓહો સરસ.. 😄

Abbas khan 4 years ago

Thank you..Devesh bhai..💐

Abbas khan 4 years ago

Thank you..falguni ji..🙏

Abbas khan 4 years ago

Thank you..prabhu bhai..💐

Abbas khan 4 years ago

Thank you..varsha ji..🙏

પ્રભુ 4 years ago

વાહ મસ્ત 👏✍️

______ 4 years ago

Wah...wah....👏👏👏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now