ખળભડાટ નાં કર શ્વાસો થકી,,
તાંક-ઝાંક નાં કર આંખો થકી,,

હું, તુજ હ્યદયે તો, તું પણ છે મુજ હ્યદયે,,
બસ કકળાટ નાં કર, મૌન વાતો થકી...!!!
Jay Patel...

Gujarati Blog by Jay _fire_feelings_ : 111380850
Jay _fire_feelings_ 4 years ago

વાહ વાહ,, 👌👌 આંખોમાં એની કાળા કાજળ હતાં,, તીર નજરનાં જરા કામણ હતાં,, જીલ્યા બાદ પણ જીવી ગયાં, જાણે કોઈ જાદુ થયો,, કે જાદુગરીમાં એ હ્યદયની પાછળ હતાં.??...

Rathod Ranjan 4 years ago

sohani suratiyaa mohani muratiyaa main to hryday ke peeche samaa aayi re....

Jay _fire_feelings_ 4 years ago

Thank u દી,, 💐🙏

Tiya 4 years ago

Wah 👌🏻👌🏻

Parmar Geeta 4 years ago

અરે વાહ શું વાત છે... 👌👌

______ 4 years ago

Aha...kya baat👏👏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now