સુંદર સાંજ

Gujarati Good Evening by Rudrarajsinh : 111379996
SHILPA PARMAR...SHILU 4 years ago

Wow....so nice....pic આવી સુંદર સાંજ હોય.... જોડે કુદરત ની કરામત હોય... દોસ્તો ની મોજ હોય..... ને છેલ્લે બસ એક ચા હોય...............

Rudrarajsinh 4 years ago

પ્રકૃતિ છે, ખોળો છે એનો વિશાળ, યાદોનો સાથ હોય ને સાથે હોય પ્રકૃતિ, એક થી ભલા બે થયા, તો એકાંત ક્યાંથી હોય?

Ayushiba Jadeja 4 years ago

પ્રકૃતિના ખોળે સાંજ ગમે છે, એને એ સાંજ માં યાદો સાથેનું એકાંત ગમે છે... બહુજ સરસ પ્રકૃતીદ્રશ્ય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now