કોણ કહેં છે મળવું જરૂરી છે,,

હોય જો સંબંધ હેત નાં,,
મહેફિલ માં ભળવું જરૂરી છે...!!!

Online આમંત્રણ સ્નેહીજનો ને.
jay Patel..

Gujarati Blog by Jay _fire_feelings_ : 111379964
Jay _fire_feelings_ 4 years ago

હાં હોં ભાઈ,, આશા છે આપ તથા આપના સ્વજનો પણ કુશળ હશે ભાઈ,, 💐🙏

Devesh Sony 4 years ago

Online ...મોજ છે હો ભાઈ... 👌

Jay _fire_feelings_ 4 years ago

આશા છે, આપ પણ આપના સ્વજનો સંગ કુશળ હશો,, 💐🙏

Jay _fire_feelings_ 4 years ago

વાહ વાહ,, આશા છે આપ પણ આપના સ્વજનો સંગ કુશળ હશો,, 💐🙏

Jay _fire_feelings_ 4 years ago

વાહ દી,, 👌👌મસ્ત ✌️👌

Rathod Ranjan 4 years ago

નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં, ઢળતાં શીકેથી દહીં ઢાંક્યા; એવા....😋

Tinu Rathod _તમન્ના_ 4 years ago

વાહ.. ભાઈ.. ફુરસદની પળ શું મળી લાગણીની લ્હાણી મળી, થીજી ગયેલાં સંબંધોને જાણે હૂંફ પૂરાણી મળી...

Jay _fire_feelings_ 4 years ago

😀😀 સાચાવજો બેનબા, બહાર જાઓ તો વાંધો નહીં પરંતુ કાળજી પૂરી લેજો,,

Jay _fire_feelings_ 4 years ago

હાં હોં દી,, રફતાર ને મળ્યો વિસામો,, જીવન થોભી ગયાં,, સ્વજનો સંગાથ ભળી લાગણી,, 'ને સંબંધો શોભી ગયાં..!!!

Jay _fire_feelings_ 4 years ago

આશા છે આપ તથા આપના સ્વજનો પણ કુશળ હશે,, શેફાલીજી ,, 💐🙏

Tinu Rathod _તમન્ના_ 4 years ago

બધાં મજામાં.. તમે અને તમારો પરિવાર પણ મજામાં જ હશો .

Jay _fire_feelings_ 4 years ago

આશા છે આપ તથા આપના સ્વજનો કુશળ હશે,, અબ્બાસ ભાઈ,, 💐🙏

Jay _fire_feelings_ 4 years ago

સ્પેશિઅલ કપ આપના માટે છે દી,, બધાં સ્વજનો કુશળ તો ખરાં ને,,?? 💐🙏

Tinu Rathod _તમન્ના_ 4 years ago

અરે વાહ.. મારા માટે રાખી કે નહી.. 😁😁

Shefali 4 years ago

વાહ વાહ..

Parmar Geeta 4 years ago

અહીં પણ થોડા કેસ છે પણ ભગવાન ની દયા થી આપણે સ્વસ્થ છીએ.. વાંચવા માં થોડી મિસ્ટેક થઈ ગઈ... 😝😄😃

Jay _fire_feelings_ 4 years ago

ખૂબ ખૂબ ધન્યવાદ સંગીતા જી, આશા છે આપ તથા આપનો પરિવાર કુશળ હશે,, 💐🙏

Sangita Behal 4 years ago

Kubj Sara's Bhai ji

Jay _fire_feelings_ 4 years ago

નવરા નહીં મારી બોન નરવા કીધું,, નિરોગી,, 😀😂

Jay _fire_feelings_ 4 years ago

વાહ ભાવેશ ભૈ,, ખૂબ કહ્યું,, 👌👌 આપના પરિવાર સહ બધું કુશળ તો ખરું ને,,??

Jay _fire_feelings_ 4 years ago

આશા છે, આપ તથા આપના પરિવાર સહ બધાં કુશળ હશો,, 💐🙏

Bhavesh 4 years ago

વાહ, આવ્યા અમે આ મહેફીલે જોઈ તમારો ભાવ, રહે હર હંમેશ આ દોસ્તી આવે ન અભાવ.

Parmar Geeta 4 years ago

ખાલી મારા ગામમાં નહીં બધા ના ગામે બધા નવરા છે... 😂😂😀😝😝

Kalpesh Parghi 4 years ago

તમારા આમંત્રણને હુ આવકારુ છુ જયભાઈ

Jay _fire_feelings_ 4 years ago

ઓહ આવો આવો,, આશા છે કે આપને ત્યાં પણ બધું સારું હશે,,, 💐🙏

Jay _fire_feelings_ 4 years ago

બેનબા તમારાં ગામ માં તો બધા નરવા છે ને,,??

Vidya 4 years ago

મસ્ત...."online આમંત્રણ.".

Jay _fire_feelings_ 4 years ago

આશા છે,, આપને અને આપના સ્વજનો ને પણ સારું હશે,, 💐🙏

Jay _fire_feelings_ 4 years ago

હાં હોં બેન,, તમારે ત્યાં તો બધું સારું છે ને,,??

Parmar Geeta 4 years ago

વાહ સહી હૈ... 👌

HINA DASA 4 years ago

હમણાં તો એમાંય માસ્ક લગાવેલ હશે..

Jay _fire_feelings_ 4 years ago

🤣🤣🤣😂😂નાં હોં,, મારે નાની આંખો નથી જોવી...

HINA DASA 4 years ago

હું તો સ્નેહીજન લખ્યું એટલે આવી પણ પણ તમે તો આરોપ લગાવી દીધો.... હે ભગવાન આ જયભાઈ ની ચાઇના જવાની ઈચ્છા પૂર્ણ કર....

Jay _fire_feelings_ 4 years ago

નહીંતર તો કોઈ દિ દેખાતાં જ નથી,, 😂😂

Jay _fire_feelings_ 4 years ago

ચા ભાળી એટલે પધાર્યા એમ ને,,?? 😂🤣🤣

HINA DASA 4 years ago

વાહ વાહ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now