' મજબૂરી કેવી ડાળ ની,બટકીય ના શકે
એના ખરેલા પાન ને,અડકીય ના શકે
એવા છે ચેહરા કૈક જે છૂટે ન દ્રષ્ટિ થી
ભીંતે છબિની જેમ તે લટકીય ના શકે.'

Gujarati Shayri by Ridj : 111377904

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now