#ભૂતકાળ

ગહનતા માં ખોવાઈ જાય છે , અસ્તિત્વ
વર્તમાન સમય પળ વિપળમાં બદલાય છે;

કાળ નું સ્વરૂપ કોણ જાણે? અહીં દોસ્ત,
ભૂતમાત્ર ભૂતપૂર્વ, ભૂતકાળ બની જાય છે;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111377735

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now