#ભૂતકાળ

========================
ગતિશીલ રહેવુ સ્વભાવિક છે પ્રકૃતિ માં,
કાળની ગતિ ગહન છે, સદાય પ્રકૃતિ માં;

વર્તમાન સમય ફરી જાય જ્યાં સ્મૃતિમાં,
ભૂતકાળ બની જાય સંસ્કાર એ પ્રકૃતિ માં;

========================

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111377731

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now