ભૂતકાળ ભૂલાવી એને, એનો વર્તમાન થાવું છે..!!
જિદ્દી બાળક છું હું આજે એને બતાવવું છે..!!

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111377438
હરિ... 4 years ago

બાળક નું વાલ્કેશ્વર થયું.. ટાયપિંગ મિસ્ટેક

ધબકાર... 4 years ago

ના રે.... હું કાંઈ અનુભવ નથી કે થાઈ જાઉં, હું તો એનો ભવ છું એમાં સમાઈ જાઉં.

Jalpa Sheth 4 years ago

જિદ્દી બાળક...🤣😀

Shefali 4 years ago

વાહ.. લો તો એને હજી જીદ નો અનુભવ nthi થયો? 🙄🙄

ધબકાર... 4 years ago

આ વળી શું... 🙄🙄🙄

હરિ... 4 years ago

વાહ... પ્રયત્ન કરતા રહો જિદ્દી વાલ્કેશ્વર.. 😛😝😜

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now