એણે વારંવાર કહ્યું તોય મેં અવગણ્યું..!!
શું એણે એ મારી ભૂલોમાં ગણ્યું..??

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111377435
ધબકાર... 4 years ago

હા... હો... હું સાગર બની ખારાશ ભરતો રહ્યો, મીઠાશ વળી મારે શું કામની, હું એકાંકી જીવનમાં ભરતો રહ્યો, ગુંઘવાટ વિનાની વાતો નામની.

Jalpa Sheth 4 years ago

પીઝા અને ગુલાબજાંબુ તને વારંવાર માળીયા , પણ તે ના ખાધા એ તારી ભૂલ... 😀😀😀😀

Shefali 4 years ago

હા હા હા હરી 😂😂😂

ધબકાર... 4 years ago

હાચી વાત છે... 😊

હરિ... 4 years ago

વાહહ... ઘરનું કામ અવગણો તો ભૂલ માં જ ગણતરી થશે 😛😛😝😂

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now