હતો હું કટાણે માવઠું, 
તે બનાવી વરસાની હેલી.

હતો હું આગીયો ટમટમતો ,
તે ચમકાવી પૂનમની ચાંદની.

હતો હું નાનુ ખાબોચિયું ,
તે વહાવી પ્રેમની નદીયું.

હતો હું ભટકેલ રાહી,
તે બતાવી સાચી દિશા.

હતો હું અધુરા શબ્દો,
તે બનાવી પૂર્ણ કવિતા.
#પૂર્ણ Bhavesh

Gujarati Whatsapp-Status by Bhavesh : 111373773

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now