#કોરોના ... #corona

ઘર માં ને ઘર માં રઉં
તો કોરોના ને ગુડ બાય કઉં

હાથ મારા વારે વારે ધોઉં
તો કોરોના ને ભાગતા જોઉં

બાર નું ખાવાનું છોડી દઉં
તો કોરોના ને સળગતા જોઉં

માસ્ક પેરી senitiezr થી હાથ ધોઉં
તો કોરોના ના પ્રવેશ ને અટકાઉં

ભીડભાડ વળી જગ્યાએ ના જાઉં
તો કોરોના ની ઘૂસણખોરી અટકાઉં

Stay at home 🙏

Gujarati Motivational by કલમ ના સથવારે : 111371132

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now