#worldsparrowday #sparrowquotes


World sparrow day _ 20 march

ફળિયા માંથી ફ્લેટ ની સવારી,
માળા માં ખરે કોન્ક્રીટ ની કાંકરી,
ચકલીઓ કઈ રીતે કરે ચિચિયારી !

જુવાર બાજરો ની ના કોઈ ઢગલી,
ઠેર ઠેર જોવે સેવ ગાંઠિયા ની રેંકડી,
ચકલીઓ કઈ રીતે કરે ચિચિયારી !

Gujarati Poem by કલમ ના સથવારે : 111368473

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now