હોળી - ધુળેટી
કેહવાય છે કે હોળી ના દિવસે લોકો હોલિકા દહન સાથે પોતાની અંદરની ખરાબ આદતો નું દહન કરે છે.
અને ધુળેટી એ તો રંગોનો ઉત્સવ બધા એક થઈ ને માણસાઈ ના રંગ માં રંગાય જાય છે.
(તો પછી કેમ હજુ સુધી કોઈ રાગદ્વેષ ને છોડતું નથી?,
કેમ હજી પણ એ જ બીજાને પાછળ કરીને આપણને આગળ વધવાની ઈચ્છા થતી રહે છે?,
શું સાથે મળીને પ્રગતિ ના થઈ શકે?)

#today 'sfact
#changemustberequired

Gujarati Thought by Ayushi Bhandari : 111356556

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now