#સાંજ
ભીની ભીની યાદો તારી મને ભીંતર સુધી વિંધે,
સખી સાંજને પૂછ્યું સરનામું..,

એ મારા ઘર તરફ આંગળી ચીંધે...!

Gujarati Blog by પ્રભુ : 111355701

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now